સુરત : ડિંડોલીમાં મર્ડરના આરોપીની જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યાથી ચકચાર
સુરતના ડિંડોલી વિસ્તારના ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસના આરોપી ગણેશ વાઘની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી..
સુરતના ડિંડોલી વિસ્તારના ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસના આરોપી ગણેશ વાઘની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી..
17 વર્ષીય પ્રણવ ઉછીના રૂપિયા લેવા માટે પહોંચ્યો હતો, ત્યારે આરોપી ગણેશ અને પ્રણવ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાઇ ગયેલા પ્રણવે ગણેશને તમાચો મારી દીધો હતો
ઓવરટેક કરવા જતાં અન્ય લોકો સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જે ઝઘડો ઉગ્ર બનતા જેનીશ ચૌહાણ પર છરીના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો...
આરોપીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ તમિલનાડુ રાજ્યના તિરૂપ્પુર જિલ્લામાં આવેલ સુખમપલયમ ગામમાં સંચા મશીનના કારખાનામાં મજુરી કામે લાગી ગયો હતો
શ્રમજીવી પતિએ રસોઈ બનાવવાના ઝઘડામાં પત્નીને ઢીક્કા-મુક્કીનો માર માર્યા બાદ વાંસની લાકડીના સપાટા મારી પતાવી દીઘી