અંકલેશ્વર : અંદાડા ગામની સીમ નજીક બંધ ઇમારતમાંથી વિકૃત હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર...
અંદાડા ગામની સીમમાં હાઈવેની બાજુમાં બંધ બિલ્ડિંગ આવેલ છે. જે બિલ્ડીંગની અંદરથી વિકૃત હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો મૃતદેહને પોલીસે પોસ્ટ મોટર્મ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી