Connect Gujarat
સુરત 

સુરત : નાતાલ પર્વની ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી, દેવળોમાં ઉમટયાં ખ્રિસ્તીબંધુઓ

ભારત સહિત સમગ્ર વિશ્વમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં આવેલા વર્ષો જુના ચર્ચમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી.

X

ભારત સહિત સમગ્ર વિશ્વમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં આવેલા વર્ષો જુના ચર્ચમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી..નાતાલના અવસરે ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું છે. સવારથી જ લોકો અહી પ્રાર્થના માટે આવવા લાગ્યાં હતાં.

કોરોનાની ગાઇડલાઇનના પાલનની સાથે પ્રાર્થના સહિતના કાર્યક્રમો યોજાયાં હતાં. ચર્ચના ફાધરે જણાવ્યું હતું કે પ્રભુ ઇસુના જન્મદિવસનો ઉત્સવ છે. આ ચર્ચ ૨૦૦ વર્ષ જુનું છે. અને અહી ૪૦૦ વર્ષ જુનું બાઈબલ દર્શનાથે મુકાયું છે.

Next Story