સુરત : અન્ય રાજ્યના વેપારીઓની અવર-જવર શરૂ થતા કાપડના વેપારીઓને રાહત,સારો વેપાર મળે તેવી આશા
કાપડ માર્કેટમાં બહારગામના વેપારીઓની અવરજવર શરૂ, વેપારીઓને આ વર્ષમાં સારો વેપાર મળે તેવી આશા
સુરત કાપડ માર્કેટમાં બહારગામના વેપારીઓની અવરજવર શરૂ થતા વેપારીઓને રાહત થઈ છે સાથે જ ગ્રેના ભાવ સ્થિર થતા વધુ વ્યાપાર થઈ શકે તેવી શક્યતા હાલ વેપારીઓ કરી રહ્યા છે.
સુરતના કાપડ માર્કેટમાં લગ્ન સરાગીની ખરીદીથી નિરાશ વેપારીઓને રક્ષાબંધનની ખરીદી માટે અન્ય રાજ્યના વેપારીઓની અવર-જવર શરૂ થતા રાહત થઈ છે. રક્ષાબંધનમાં સાડી અને બન્ને સેગમેન્ટમાં સારો વેપાર રહે છે, જેથી વેપારીઓને ચાલુ વર્ષમાં પણ સારો વેપાર મળે તેવી આશા છે. કેટલાક રાજ્યના અત્યારથી જ લહેરીયા સારીની ડિમાન્ડ નીકળતા ફક્ત લેરિયાનો જ વેપાર 1000 કરોડથી વધુ થવાની શક્યતા વેપારીઓ હાલ વ્યક્ત કરી રહ્યા છે. યુપી, બિહાર, ઉત્તરાખંડ,પંજાબ રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી રક્ષાબંધન પર સારો વેપાર થાય છે. ગ્રેના ભાવમાં વધારાને લઇને વેપારીઓમાં ઘણી ચિંતાઓ રહેતી હતી. જેના કારણે અન્ય રાજ્યના વેપારીઓ ઓર્ડર આપવામાં પણ અચકાતા હતા. હાલના ગ્રેનો ભાવ સ્થિર થઈ જતા રક્ષાબંધન અને નવરાત્રિમાં વધુ વેપાર મળે તેવી આશ વેપારીઓ લઈ બેઠા છે.
અંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTરાજયમાં એકસાથે 55 PIની સાગમટે બદલીનો ગંજીપો ચિપાયો, કોની ક્યાં બદલી...
5 Aug 2022 11:32 AM GMT
આણંદ: સોજીત્રા ગામે ભયંકર અકસ્માત 5 લોકોના મોત, કાર,બાઈક અને રીક્ષા...
11 Aug 2022 4:20 PM GMTઅમદાવાદ : ભાઈ વિનાની બહેનો માટે વટવા પોલીસની પહેલ, જુઓ રક્ષાબંધનના...
11 Aug 2022 1:21 PM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTશ્રાવણી પુનમ નિમિત્તે સુરત અને ભરૂચમાં ભુ દેવોએ ધારણ કર્યા નવા...
11 Aug 2022 11:50 AM GMTસુરત : રક્ષાબંધન પર્વને લઈ સુરત મનપાની બહેનોને ભેટ, BRTS અને સીટી...
11 Aug 2022 11:44 AM GMT