સુરત : પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલ સાથે 2 વેપારીઓની ધરપકડ, કડક કાર્યવાહીના પગલે અન્ય લોકોમાં ફફડાટ
સુરત શહેરના સરથાણા વિસ્તારના પાર્વતી નગરમાંથી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલ સાથે 2 વેપારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના સરથાણા વિસ્તારના પાર્વતી નગરમાંથી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલ સાથે 2 વેપારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ તાલુકાના વ્યાપારીઓએ બજારોમાં સજ્જડ બંધ પાડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
શિયાળામાં તમિલનાડુની મીઠાસ હવે અંકલેશ્વર પહોંચી છે.તાડના ઝાડના રસમાંથી બનતા ગોળનું અંકલેશ્વરમાં ધૂમ વેચાણ થઇ રહ્યું છે.
દેશનો સૌથી મોટામાં મોટો ઉદ્યોગ સીંગદાણાનો કહી શકાય અને સોરઠ પંથકમાં અનેક કારખાનેદારો સીંગદાણાના ઉદ્યોગ થકી પોતાનું ગુજરાન ચલાવે છે,
ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરતી સાવરણીના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયકારો હાલ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં વીપ્રસેના સહિત વેપારીઓ યજ્ઞ-હવન યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
સુરત શહેરમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા માવાના વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી,ફૂડ વિભાગની કાર્યવાહીને પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.