સુરત : મેટ્રો પ્રોજેક્ટમાં એંગલો પડતા બે લોકો ઈજાગ્રસ્ત, સર્જાયેલી દુર્ઘટનાને પગલે દોડધામ મચી

સુરતમાં ફરી એકવાર મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન અકસ્માતની ઘટના બની હતી,જેમાં કાદરશાની નાળ નજીક મેટ્રોની કામગીરી વખતે અચાનક સંખ્યાબંધ એંગલ અચાનક પડતા દોડધામ મચી ગઈ હતી.

New Update
  • મેટ્રો પ્રોજેક્ટમાં સર્જાય દુર્ઘટના

  • એંગલો પડતા બે લોકો થયા ઇજાગ્રસ્ત

  • ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ

  • અધિકારીઓની બેદરકારીના આક્ષેપ

  • પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી તપાસ

Advertisment
1/38
2/38
3/38
4/38
5/38
6/38
7/38
8/38
9/38
10/38
11/38
12/38
13/38
14/38
15/38
16/38
17/38
18/38
19/38
20/38
21/38
22/38
23/38
24/38
25/38
26/38
27/38
28/38
29/38
30/38
31/38
32/38
33/38
34/38
35/38
36/38
37/38
38/38

સુરતના કાદરશાની નાળ નજીક મેટ્રોની ચાલી રહેલી કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતીજેમાં લોખંડના એંગલ કાઢતી વખતે અચાનક સંખ્યાબંધ એંગલ નીચે પડતાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સુરતમાં ફરી એકવાર મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન અકસ્માતની ઘટના બની હતી,જેમાં કાદરશાની નાળ નજીક મેટ્રોની કામગીરી વખતે અચાનક સંખ્યાબંધ એંગલ અચાનક પડતા દોડધામ મચી ગઈ હતી.અને આ ઘટનામાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ કાદરશાની નાળ નજીક પિલરનું કામ પૂરું થઈ ગયું હતું અને ત્યાંથી સળિયા ખોલવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક એક બાદ એક સળિયા અને એંગલ નીચે પડવા લાગ્યા હતા.આ ઘટનામાં મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓની બેદરકારીના આક્ષેપ પણ ઇજાગ્રસ્તોના પરિવારજનોએ કર્યા હતા.સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Latest Stories