Featured ભારતીયોને મળશે હવે ચિપ ધરાવતા નવા પાસપોર્ટ, 140 દેશમાં મિનિટોમાં થશે ઇમિગ્રેશન….. Aug 20, 2023 1 min read પાસપોર્ટ સેવા પ્રોગ્રામ 2.0 નામની આ યોજના હેઠળ તમામ નવા પાસપોર્ટમાં આ ચિપ હશે.