વડોદરા : પોલીસને ચકમો આપી હથકડી સાથે જ આરોપી એસએસજી હોસ્પિટલમાંથી થયો ફરાર..!
આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો
આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો
મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં ગત રાત્રે 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જેનો વિડીયો…