Featured દેવભૂમિ દ્વારકા: કુખ્યાત ગુનેગાર રમજાન હાજીગનીની બિનઅધિકૃત મિલકત તોડી પાડવામાં આવી Oct 2, 2022 1 min read અગાઉ જખોમાં પકડાયેલ ડ્રગ્સ બાબતે પકડાયેલ રમઝાન હાજી ગની હાલ જેલવાસ ભોગવી રહ્યો છે