Featured ભરૂચ:અંકલેશ્વરના જુનાદીવા ગામના ખેડૂતે તાડની ખેતી કરી મેળવી સારી આવક May 7, 2023 1 min read જુના દીવા ગામમાં તાડના 1000 કરતા પણ વધારે ઝાડ છે. તો આ ઝાડ કુદરતી રીતે જ ઊગ્યા છે.