સાબરકાંઠા : દેરાણી-જેઠાણીની જોડી બની સ્વનિર્ભરતાનું પ્રતીક, રસોડાના સ્વાદને બનાવ્યો ‘મેજીક’ બિઝનેસ…
હિંમતનગરના નિકોડા-ચંદ્રપુરા કંપાના દેરાણી-જેઠાણીની જોડીએ બાગાયત વિભાગની સહાયથી રસોડાના સ્વાદને ‘મેજીક’ બિઝનેસ બનાવી અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી રહ્યા છે…
