પોલીસ અધિકારીઓ પર મહેરબાન સરકાર 5 DYSPને આપ્યું સીધું SPનું પ્રમોશન, જુઓ બઢતીનું લીસ્ટ
લોકસભાની ચૂંટણી પહેલા ગૃહ વિભાગ દ્વારા 5 DYSPને પોતાની ફરજ પરની જગ્યાએ પ્રમોશન આપવામાં આવ્યું છે
લોકસભાની ચૂંટણી પહેલા ગૃહ વિભાગ દ્વારા 5 DYSPને પોતાની ફરજ પરની જગ્યાએ પ્રમોશન આપવામાં આવ્યું છે
બે અધિકારીઓને IGP રેન્કમાંથી ADGPમાં બઢતી કરાઈ છે જ્યારે અન્ય ત્રણ IPS ને DIGP થી IGP બઢતી અપાઈ