અંકલેશ્વર: પાનોલી GIDCની જે.બી.ફાર્માસ્યુટીકલ કંપનીમાં 5 કામદારોને ફૂડ પોઇઝનિંગની અસરના આક્ષેપ, કંપનીને આક્ષેપ ફગાવ્યા
અંકલેશ્વરના પાનોલીમાં આવેલ જે.બી.ફાર્માસ્યુટિકલ કંપનીની કેન્ટીનમાં ભોજન આરોગ્યા બાદ પાંચ લોકોને ફૂડ પોઇઝિંગની અસર થઈ હોવાના આક્ષેપ ભરૂચ…
