અમદાવાદ : 400 વર્ષ જૂની ધરોહર, હવે વૈશ્વિક બજારમાં ચમકશે ‘માતાની પછેડી’,કાયદાકીય રક્ષણ સાથે કળાને મળી નવી પાંખો
શ્રદ્ધાળુઓએ કાપડ પર જ દેવી-દેવતાઓના ચિત્રો કંડારીને પોતાનું 'હરતુ-ફરતુ મંદિર' બનાવી દીધું. આજે આ પવિત્ર કળાને GI ટેગ મળતા વૈશ્વિક ઓળખ મળી ગુજરાત…
