PM નરેન્દ્ર મોદી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે કરશે વાર્તાલાપ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે પસંદગી પામેલા પુરસ્કારોને 'શિક્ષકને રાષ્ટ્રીય પુરસ્કાર 2022' અર્પણ કરશે.