ડાંગ : ‘વનબંધુ કલ્યાણ યોજના’ થકી અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગાર ક્ષેત્રે આવ્યું સકારાત્મક પરિવર્તન…
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કામગીરી અંતરિયાળ વિસ્તારોમાં કૌશલ્ય વિકાસ કાર્યક્રમો હાથ ધરાયા આદિવાસી વિસ્તારોમાં ‘વનબંધુ કલ્યાણ યોજના’ આશીર્વાદરૂપ…
