સુરત : રાજસ્થાનની યુવતીને સોશિયલ મીડિયાના સંપર્કથી 20 દિવસ ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું, બે આરોપીની ધરપકડ
રાજસ્થાનની યુવતીને સોશિયલ મીડિયા પરનો સંપર્ક મોંઘો પડ્યો સુરતના બે યુવકોએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી ગુજરાત…
