અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીએ શરૂઆતના વીકએન્ડમાં જ મચાવી ધૂમ
5 નવેમ્બરે રિલીઝ થયેલી સૂર્યવંશીએ 26.29 કરોડની ગ્રાન્ડ ઓપનિંગ કરી ફિલ્મને મુંબઈ અને ગોવામાંથી 4.61 કરોડ મળ્યા હતા

બોક્સ ઓફિસ ઈન્ડિયાના આંકડા અનુસાર, ફિલ્મે પહેલા દિવસે જ 26 કરોડનું કલેક્શન કર્યું છે.