રાજકોટ: ગુમ થયેલી બાળકીની માથુ છુંદેલી હાલતમાં લાશ મળી આવી
ભક્તિનગર સ્ટેશન યાર્ડ વિસ્તારમાં આવેલી અવાવરું જગ્યામાંથી એક બાળકીની માથું છૂંદેલી હાલતમાં લાશ મળી આવી
ભક્તિનગર સ્ટેશન યાર્ડ વિસ્તારમાં આવેલી અવાવરું જગ્યામાંથી એક બાળકીની માથું છૂંદેલી હાલતમાં લાશ મળી આવી
બન્ને દીકરીઓને શોધવા પિતા અને પરિવાર સતત રઝળપાટ કરે છે. આ ગુમ બહેનોને શોધવા પોલીસની 4 ટીમો બનાવાઈ…