ગીર સોમનાથ : ‘એક્સેસ પાસ ફોર ફિશિંગ ઇકોનોમી ઝોન’ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો, કેન્દ્રિય મંત્રી રાજીવ રંજનસિંહની ઉપસ્થિતિ…
ગીરસોમનાથના વેરાવળ ખાતે એક્સેસ પાસ ફોર ફિશિંગ ઇકોનોમી ઝોન યોજનાનો રાષ્ટ્રીય કક્ષાનો ઉદ્ઘાટન સમારોહ કેન્દ્રીય મંત્રી રાજીવ રંજનસિંહની અધ્યક્ષતામાં યોજાયો…
