વડોદરા: SSG હોસ્પિટલમાં નિષ્ણાત દ્વારા એલોગ્રાફટ થકી ઘૂંટણના સ્નાયુનું સફળ ઓપરેશ પાર પડાયુ
દર્દી બાબુભાઇને ગયા વર્ષના ડીસેમ્બર મહિનામાં ઘૂંટણમાં ઇજા થતાં કડાણાથી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.