🔴 Breaking
અંકલેશ્વર: લઠ્ઠાકાંડ વચ્ચે રૂ.4.37 કરોડના વિદેશી દારૂના જથ્થાનો કરાયો નાશ, 140 ગુનામાં ઝડપાયો હતો દારૂઅંકલેશ્વર: પ્રજ્ઞા ગ્રુપનો 27મા વર્ષમાં મંગલ પ્રવેશ, બ્લડ ડોનેશન કેમ્પ યોજાયોભરૂચ: પાંજરાપોળમાં ગાયને લીલું ઘાસ ખવડાવો અને મેળવો કૂપન, ડ્રોમાં મળશે દિવાલ ઘડિયાળઅંકલેશ્વર : નર્મદા મૈયા અને સાગરનો પાવન સંગમ,જ્યાં વમળમાંથી પ્રગટ્યા વમળનાથ, એવું પવિત્ર ધામ વમલેશ્વર!ભાવનગર : ઝેરી દારૂ કાંડમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભાજપ સરકાર પર તીખા પ્રહાર,તો બીજી તરફ આરોપીઓ તરફથી કોઈ વકીલ કેસ નહીં લડે!અંકલેશ્વર:  ઈદે મિલાદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજાઈભરૂચ: દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલની આજે જન્મ જયંતિ, કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાયભરૂચ: ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસનું  વિરોધ પ્રદર્શન, ભાજપ સરકાર પર કરાયા પ્રહારઅંકલેશ્વર: લઠ્ઠાકાંડ વચ્ચે રૂ.4.37 કરોડના વિદેશી દારૂના જથ્થાનો કરાયો નાશ, 140 ગુનામાં ઝડપાયો હતો દારૂઅંકલેશ્વર: પ્રજ્ઞા ગ્રુપનો 27મા વર્ષમાં મંગલ પ્રવેશ, બ્લડ ડોનેશન કેમ્પ યોજાયોભરૂચ: પાંજરાપોળમાં ગાયને લીલું ઘાસ ખવડાવો અને મેળવો કૂપન, ડ્રોમાં મળશે દિવાલ ઘડિયાળઅંકલેશ્વર : નર્મદા મૈયા અને સાગરનો પાવન સંગમ,જ્યાં વમળમાંથી પ્રગટ્યા વમળનાથ, એવું પવિત્ર ધામ વમલેશ્વર!ભાવનગર : ઝેરી દારૂ કાંડમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભાજપ સરકાર પર તીખા પ્રહાર,તો બીજી તરફ આરોપીઓ તરફથી કોઈ વકીલ કેસ નહીં લડે!અંકલેશ્વર:  ઈદે મિલાદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજાઈભરૂચ: દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલની આજે જન્મ જયંતિ, કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાયભરૂચ: ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસનું  વિરોધ પ્રદર્શન, ભાજપ સરકાર પર કરાયા પ્રહાર

Tag: <span>Amreli</span>

‘ખેડૂત સત્યાગ્રહ’ આંદોલન : અમરેલી-ભાવનગરમાં માવઠા પીડિત ખેડૂતોની વ્હારે આવી કોંગ્રેસ, ખેતી બચાવો સત્યાગ્રહનો પ્રારંભ કર્યો…

Nov 3, 2025 1 min read

અમરેલી સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરને લઇને કોંગ્રેસ દ્વારા 'ખેડૂત સત્યાગ્રહ' આંદોલનની શરૂઆત કરવામાં આવી…

અમરેલી : રાજુલામાં ખેતીના પાકને નુકસાન અંગેના ડિજિટલ સર્વે સામે નારાજગી,72 ગામના સરપંચોએ નોંધાવ્યો વિરોધ

Oct 31, 2025 1 min read

અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો…

અમરેલી :  ભાજપ શાસિત ચલાલા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તથી રાજકીય જગતમાં ખળભળાટ

Oct 30, 2025 1 min read

અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકાના સદસ્યોમાં ભડકો થયો છે.અને ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ - ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ…

અમરેલી : રાજુલાની ધાતરવડી નદીના ધસમસતા પાણીમાં ન્હાવા પડતા ચાર યુવાનો ડૂબ્યા,તંત્ર દ્વારા યુવાનોની શોધખોળ

Oct 28, 2025 1 min read

અમરેલી જિલ્લાના રાજુલાની ધાતરવડી નદીના ધસમસતા પાણીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા હતા,સર્જાયેલી ઘટનાને પગલે તંત્ર દ્વારા યુવાનોની…

અમરેલી : કમોસમી વરસાદ બાદ સાંસદ અને રાજ્યકક્ષાના મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

Oct 28, 2025 1 min read

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે,જેના પરિણામે સાંસદ અને મંત્રી દ્વારા અસરગ્રસ્ત…

અમરેલી : કમોસમી વરસાદના પગલે ઠેર ઠેર તારાજી, પાણીના પ્રવાહમાં ફસાયેલા 100 લોકોનું રેસ્ક્યૂ, ખેતી નુકશાન સામે વળતરની માંગ

Oct 27, 2025 1 min read

હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ…

અમરેલી : આંબરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે કહેર વરસાવ્યો, ખેતી-પાક સહિત મગફળીના પાથરા પાણીમાં તરબતર

Oct 26, 2025 1 min read

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે, જ્યાં વરસાદ વરસી રહ્યો હોય ને ખેતીપાકમાં મગફળીના પાથરા પાણીમાં તરબતર…

અમરેલી : ભાવનગર-સોમનાથ હાઈવે પર ટ્રેલર પાછળ કાર ભટકાતાં ગમખ્વાર અકસ્માત, 10 લોકો ઘાયલ…

Oct 25, 2025 1 min read

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા છતડીયા ગામ નજીક ભાવનગર-સોમનાથ હાઈવે પર આવેલ બ્રિજ ઉતરતા માર્ગ પર ટ્રેલર પાછળ કાર…

અમરેલી : પદ્મશ્રી સવજી ધોળકિયા નિર્મિત ધનિષ્ઠા અને રાધા સરોવરનું લોકાર્પણ કરતા DGP વિકાસ સહાય

Oct 24, 2025 1 min read

અમરેલી જિલ્લાના લાઠીના દુધાળા ગામ ખાતે જાણીતા ઉદ્યોગપતિ અને પદ્મશ્રી સવજી ધોળકિયા દ્વારા જળસંગ્રહ માટે ઉત્તમ પ્રયાસો કરવામાં…

અમરેલી : લીલીયાના સલડી ગામે સરપંચની ચૂંટણીની અદાવતમાં જૂથ અથડામણ,બે સમાજના લોકો વચ્ચે ધીંગાણામાં 23 ઈજાગ્રસ્ત

Oct 23, 2025 1 min read

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામે દિવાળીની રાત્રે બઘડાટી બોલી હતી.સરપંચની ચૂંટણીના મનદુઃખના કારણે બે સમાજના લોકો આમને…