🔴 Breaking
કચ્છ : ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદ વરસતા માંડવી-નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળ’બંબાકાર…અંકલેશ્વર: પંચાટી બજાર નજીક મોપેડ ગટર લાઈનના ખાડામાં ખાબકતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાયો, કરુણ મોત નિપજ્યુંકર્ણાટકના બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું ‘સ્મશાન’, એક જ પરિવારના 4 લોકોના નિપજ્યા મોતઅંકલેશ્વર :6 કરોડના ખર્ચે બનેલા લેકવ્યુ પાર્કમાં સીઝનમાં બીજી વખત તળાવની પ્રોટેક્શન વોલ ધરાશાયી, કોન્ટ્રાકટર સામે પગલા ક્યારે ભરાશે?સુરત : ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં,ઓનલાઇન મંગાવેલા મોતીચૂરના લાડુમાંથી નીકળી ફૂગ!સુરત : બે મિત્રોએ 200 ગણેશ પ્રતિમાઓ ખરીદી શ્રમજીવી પરિવારને મોટો આર્થિક સહારો આપ્યોભરૂચ:જૈન સમાજે સંવત્સરી પર્વની કરી ઉજવણી, પર્વાધિરાજ પર્યુષણનું સમાપન સાબરકાંઠા : પ્રાંતિજમાં ડુપ્લિકેટ ડાંગરના બિયારણે ખેડૂતોને રોવડાવ્યા, 300 વીઘામાં પાક નકામો થવાની ભીતિ!કચ્છ : ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદ વરસતા માંડવી-નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળ’બંબાકાર…અંકલેશ્વર: પંચાટી બજાર નજીક મોપેડ ગટર લાઈનના ખાડામાં ખાબકતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાયો, કરુણ મોત નિપજ્યુંકર્ણાટકના બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું ‘સ્મશાન’, એક જ પરિવારના 4 લોકોના નિપજ્યા મોતઅંકલેશ્વર :6 કરોડના ખર્ચે બનેલા લેકવ્યુ પાર્કમાં સીઝનમાં બીજી વખત તળાવની પ્રોટેક્શન વોલ ધરાશાયી, કોન્ટ્રાકટર સામે પગલા ક્યારે ભરાશે?સુરત : ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં,ઓનલાઇન મંગાવેલા મોતીચૂરના લાડુમાંથી નીકળી ફૂગ!સુરત : બે મિત્રોએ 200 ગણેશ પ્રતિમાઓ ખરીદી શ્રમજીવી પરિવારને મોટો આર્થિક સહારો આપ્યોભરૂચ:જૈન સમાજે સંવત્સરી પર્વની કરી ઉજવણી, પર્વાધિરાજ પર્યુષણનું સમાપન સાબરકાંઠા : પ્રાંતિજમાં ડુપ્લિકેટ ડાંગરના બિયારણે ખેડૂતોને રોવડાવ્યા, 300 વીઘામાં પાક નકામો થવાની ભીતિ!

Tag: <span>Ankleshwar News</span>

અંકલેશ્વર : જીઆઇડીસીમાં સંગીતમય શ્રીમદ ભાગવત કથાનું ધર્મભીનું આયોજન

Dec 19, 2025 1 min read

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શકુંતલા ગુલાબચંદ શારદા તથા સમસ્ત પરિવાર દ્વારા સંગીતમય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં…

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ભંગારના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ,બુલેટ ટ્રેન પ્રોજેકટ સાઇટ પરથી કરી હતી ચોરી

Dec 19, 2025 1 min read

ભરૂચ LCBને બાતમી મળી હતી કે આઇસર ટેમ્પોમાં કેટલાક ઈસમો બુલેટ ટ્રેન પ્રોજેકટ સરફુદ્દીન ખાલપીયા સાઇટ પરથી ચોરીનો…

અંકલેશ્વર: ગડખોલના ગોકુળ નગરમાં પરવાનગી વગર સ્માર્ટ મીટર લગાવી દેવાયા હોવાના આક્ષેપ, DGVCLની કચેરીમાં કરાય રજુઆત

Dec 17, 2025 1 min read

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારની ગોકુલ નગર સોસાયટીમાં ગ્રાહકોની કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના સ્માર્ટ મીટર લગાવી દેવાયા હોવાના આક્ષેપો…

અંકલેશ્વર: હાંસોટના કઠોદરા ગામે ભૂંડે 3 વર્ષીય બાળકી પર કર્યો હુમલો, પ્રતિકાર કરતા માતા-પિતાને પણ ગંભીર ઇજા

Dec 14, 2025 1 min read

હુમલામાં બાળકીના પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બાળકીને બચાવવાના પ્રયાસમાં પિતા વિમલ વસાવા અને માતા જશોદા વસાવા…

અંકલેશ્વર: RSS દ્વારા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાનનો કરાયો પ્રારંભ

Dec 14, 2025 1 min read

પંચ પરિવર્તન પ્રકલ્પની માહિતી દરેક ઘર સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ઘર ઘર સંપર્ક…

અંકલેશ્વર : જીઆઇડીસીની મુક્તિ ચોકડી પાસે ખુલ્લા પ્લોટમાં કચરામાં ભીષણ આગથી નાસભાગ મચી

Dec 8, 2025 1 min read

આગની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવ્યા હતા.અને બે ફાયર ટેન્ડરની મદદથી આગ…

અંકલેશ્વર: હિન્દૂ મહિલા પર દુષ્કર્મ આચરનાર મૌલવીના ગેરકાયદેસર બાંધકામો પર બુલ્ડોઝર ફેરવાયું !

Dec 4, 2025 1 min read

તંત્ર દ્વારા આરોપીના ઘર, દુકાન અને મદ્રેસામાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી પરવાનગી વગરનું બાંધકામ તોડી પાડવામાં…

અંકલેશ્વર: પીરામણના રેલવેના અંડર બ્રિજ નજીક ટ્રક ફસાઈ જતા દોડધામ, એન્ગલ તૂટી પડી

Nov 27, 2025 1 min read

રેલવેના અંડર બ્રિજ નજીક એન્ગલમાં હાઈવા ટ્રક પસાર થતા ટ્રકની કેબિનનો ભાગ એન્ગલમાં ફસાઈ જતા એંગલ તૂટી પડી…

અંકલેશ્વર: એસેન્ટ સ્કૂલ ખાતે ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ યોજાયો, 34 વિદ્યાર્થીઓ લીધો ભાગ

Nov 18, 2025 1 min read

વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુસર જીસીઇઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા કલા…

અંકલેશ્વર :  ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત સ્વદેશી અપનાવો કાર્યક્રમ યોજાયો

Nov 12, 2025 1 min read

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિતે  ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત સ્વદેશી અપનાવો કાર્યક્રમનું આયોજન કરવામાં…