🔴 Breaking
ભરૂચ: એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન, હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિતભરૂચ: ઝાડેશ્વર રોડ પર રેતી ભરેલા હાઈવા ટ્રકનો અકસ્માત, ડિવાઈડર પર ટ્રક ચઢી જતા ટ્રાફિક જામભરૂચ: નગર સેવા સદન દ્વારા સ્ટેશન રોડ પર ચેકીંગ, ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા દુકાનદારો સામે કાર્યવાહીભરૂચ: CEIR પોર્ટલની મદદથી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, એ ડિવિઝન પોલીસે આરોપીની કરી ધરપકડરાશિ ભવિષ્ય 25 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો, 3 હજાર વૃક્ષ વાવવાનો લેવાયો સંકલ્પભરૂચ: મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન, ખાંડ-ગોળ સાથે રાખી વિરોધ નોંધવાયોભરૂચ: Little Miracle Pre-school દ્વારા વડીલોના ઘર ખાતે રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણીભરૂચ: એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન, હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિતભરૂચ: ઝાડેશ્વર રોડ પર રેતી ભરેલા હાઈવા ટ્રકનો અકસ્માત, ડિવાઈડર પર ટ્રક ચઢી જતા ટ્રાફિક જામભરૂચ: નગર સેવા સદન દ્વારા સ્ટેશન રોડ પર ચેકીંગ, ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા દુકાનદારો સામે કાર્યવાહીભરૂચ: CEIR પોર્ટલની મદદથી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, એ ડિવિઝન પોલીસે આરોપીની કરી ધરપકડરાશિ ભવિષ્ય 25 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો, 3 હજાર વૃક્ષ વાવવાનો લેવાયો સંકલ્પભરૂચ: મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન, ખાંડ-ગોળ સાથે રાખી વિરોધ નોંધવાયોભરૂચ: Little Miracle Pre-school દ્વારા વડીલોના ઘર ખાતે રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણી

Tag: <span>Bharuch Politics</span>

મંત્રી ઇશ્વરસિંહ પટેલે ભાઈ વલ્લભ પટેલ પર પ્રહાર કરતા કહ્યું તો હું રાજકારણ છોડી દઈશ !

Apr 12, 2026 1 min read

રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલે કોંગ્રેસમાંથી પરિવારના પાંચ સભ્યો સાથે ઉમેદવારી નોંધાવતા ઈશ્વરસિંહ પટેલે તેમના પર…

ભરૂચ : હાંસોટ જિ.પં.બેઠક પર ભાજપના મંત્રીના ભાઈ જ બન્યા કોંગ્રેસના ઉમેદવાર,ખરચમાં મંત્રીના ભત્રીજા વહુએ ભાજપને ફેંક્યો પડકાર!

Apr 11, 2026 1 min read

ભરૂચ જિલ્લાની હાંસોટ જિલ્લા પંચાયત બેઠક પરથી રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના સગા ભાઈ વલ્લભ પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે…

ભરૂચ: જિલ્લા પંચાયતની 34 બેઠકો અને 9 તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારી પત્રો ભરાયા

Apr 11, 2026 1 min read

જિલ્લા પંચાયતની 34 બેઠકો અને તાલુકા પંચાયતની 24 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષોના ઉમેદવારોમાં…

ભરૂચ: નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 16 નગરસેવકોની કાપી ટીકીટ, જુઓ વોર્ડ વાઇઝ સચોટ વિશ્લેષણ

Apr 11, 2026 1 min read

ભરૂચ પાલિકા ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલ ફોર્મ્યુલા મુજબ 16 જુના જોગીઓના નામ કપાવા સાથે નવા 17 જેટલા ચહેરાઓને…

ભરૂચ: નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી પત્ર, કર્યા જીતના દાવા

Apr 11, 2026 1 min read

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભરી પોતપોતાની…

ભરૂચ:જિલ્લા-તાલુકા પંચાયતની 186 અને નગરપાલિકાની 71 બેઠકો પર ઉમેદવારી પત્રો ભરાયા

Apr 10, 2026 1 min read

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ૧૦મી એપ્રિલના રોજ…

ભરૂચ: ભાજપની નવી ટીમમાં પ્રમુખ મોદીના નિકટનાને સ્થાન, 3 મહામંત્રી-8 ઉપપ્રમુખના નામની જાહેરાત

Mar 8, 2026 1 min read

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી  દ્વારા જિલ્લા સંગઠનની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. નવી ટીમમાં કુલ 48…

ભરૂચ: તો હું ભાજપમાંથી રાજીનામુ આપી દઈશ, સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકીય ક્ષેત્રે ખળભળાટ

Dec 25, 2025 1 min read

75 લાખના કથિત તોડકાંડ મુદ્દે મનસુખ વસાવાએ ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર જો તેમની વાત નહીં…

ભરૂચ : જિલ્લા ભાજપ સંગઠન માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ,આવનાર સમયમાં વિવિધ મોરચાના હોદ્દેદારોની થશે નિમણુંક

Nov 5, 2025 1 min read

ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી રચના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાઓના ભાગરૂપે પ્રદેશ નિરીક્ષકોની…

ભરૂચ: કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ સૂત્ર અંતર્ગત સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનનો પ્રારંભ

Oct 4, 2025 1 min read

ભરૂચ શહેરમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ અભિયાન અંતર્ગત સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનનો પ્રારંભ કરવામાં…