વલસાડ : ભીલાડ રેલ્વે બ્રિજના 30 પોલની ચોરી કરનાર ઇસમની રૂરલ પોલીસે કરી ધરપકડ…
વાપી નજીક રેલ્વે પોલીસની હદમાંથી ચોરાયેલ રૂપિયા 24 લાખના મુદ્દામાલ સાથે રૂરલ પોલીસે એક ઈસમની ધરપકડ કરી છે.