🔴 Breaking
ભરૂચ: કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો, 3 હજાર વૃક્ષ વાવવાનો લેવાયો સંકલ્પભરૂચ: મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન, ખાંડ-ગોળ સાથે રાખી વિરોધ નોંધવાયોભરૂચ: Little Miracle Pre-school દ્વારા વડીલોના ઘર ખાતે રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણીભરૂચ તાલુકાના પારખેત ગામે મેગા નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને રક્તદાન કેમ્પ યોજાયોઅંકલેશ્વર: ગણેશજીના આગમન દરમિયાન આગ લાગતા નાસભાગ,મોટી દુર્ઘટના ટળીભરૂચ:  કરમાડ-વાંસી રોડ પર પુન: એકવાર હાઈટેન્શન લાઈનનો જીવંત વીજ વાયર તૂટ્યો, દુર્ઘટના ટળીભરૂચ: માલધારી સમાજ દ્વારા ચોથી સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીના પર્વની કરાશે ઉજવણીસુરત : સાયબર ક્રાઇમ સેલને મળી મોટી સફળતા,આંતરરાજ્ય ડેટા એન્ટ્રી અને ચાઈનીઝ ગેંગ સાયબર ફ્રોડનો પર્દાફાશભરૂચ: કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો, 3 હજાર વૃક્ષ વાવવાનો લેવાયો સંકલ્પભરૂચ: મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન, ખાંડ-ગોળ સાથે રાખી વિરોધ નોંધવાયોભરૂચ: Little Miracle Pre-school દ્વારા વડીલોના ઘર ખાતે રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણીભરૂચ તાલુકાના પારખેત ગામે મેગા નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને રક્તદાન કેમ્પ યોજાયોઅંકલેશ્વર: ગણેશજીના આગમન દરમિયાન આગ લાગતા નાસભાગ,મોટી દુર્ઘટના ટળીભરૂચ:  કરમાડ-વાંસી રોડ પર પુન: એકવાર હાઈટેન્શન લાઈનનો જીવંત વીજ વાયર તૂટ્યો, દુર્ઘટના ટળીભરૂચ: માલધારી સમાજ દ્વારા ચોથી સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીના પર્વની કરાશે ઉજવણીસુરત : સાયબર ક્રાઇમ સેલને મળી મોટી સફળતા,આંતરરાજ્ય ડેટા એન્ટ્રી અને ચાઈનીઝ ગેંગ સાયબર ફ્રોડનો પર્દાફાશ

Tag: <span>Breaking News</span>

પ્રયાગરાજથી પરત ફરતા અંકલેશ્વરના શર્મા પરિવારનો માળો વિખેરાયો,કાર પલ્ટી મારતા પતિ પત્નીના મોત

Feb 6, 2025 1 min read

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર મંદસૌર પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો,કાર ચાલકને ઝોંકુ આવી જતા કાર પલ્ટી મારી…

હિમાચલના કુલ્લુમાં ધરતી ધ્રુજી, રિક્ટર સ્કેલ પર આટલી તીવ્રતા નોંધાય

Feb 3, 2025 1 min read

સોમવારે વહેલી સવારે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 6:50 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા. રિક્ટર સ્કેલ…

અમેરિકામાં ફરી એક અકસ્માત, ફિલાડેલ્ફિયામાં વિમાન ક્રેશ થયું

Feb 1, 2025 1 min read

અમેરિકામાં ફરી એક વિમાન દુર્ઘટના બની છે. ઉત્તરપૂર્વ ફિલાડેલ્ફિયામાં એક શોપિંગ સેન્ટર નજીક બે લોકો સાથેનું એક નાનું…

મહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડનન્સ ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતા 5થી વધુના મોતની આશંકા

Jan 24, 2025 1 min read

બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે દૂર-દૂર સુધી તેનો અવાજ સંભળાતા લોકો ફફડી ગયા હતા. ભંડારા મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં…

સુરત: હત્યા અને આત્મહત્યાની ઘટનામાં ચિંતાજનક વધારો,પાંડેસરામાં ઘરમાંથી મહિલાનો મળ્યો મૃતદેહ,પતિ થયો ફરાર

Jan 6, 2025 1 min read

સુરતના પાંડેસરામાં ઘરમાંથી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો,તેણીના પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત…

સુરત : આપઘાતની 3 અલગ અલગ ઘટનાઓ સામે આવતા ચકચાર, પરિવારો શોક સાથે કુશંકામાં ગરકાવ..!

Jan 5, 2025 1 min read

સુરતમાં વિદ્યાર્થિની સહિત 3 આત્મહત્યાની ચકચારી ઘટનાઓ સામે આવી છે, ત્યારે આપઘાતની ત્રણેય ઘટનાઓએ પરિવારોને શોકની સાથે શંકા-કુશંકામાં ગરકાવ…

મોદી કેબિનેટે વન નેશન-વન ઇલેક્શન બિલને આપી મંજૂરી, હવે સંસદમાં રજૂ થઈ શકે છે બિલ

Dec 12, 2024 1 min read

એક દેશ એક ચૂંટણી બિલને ગુરુવારે મોદી સરકારે કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હવે…

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ડેટોક્સ ઇન્ડિયામાં સર્જાઈ દુર્ઘટના, બ્લાસ્ટમાં ચાર શ્રમજીવીઓના કરુણ મોત

Dec 3, 2024 1 min read

કલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી બ્લાસ્ટમાં ચાર…

એક્ટ્રેસ શોભિતા શિવન્નાનું 30 વર્ષની ઉંમરે રહસ્યમય મોત, KGF સહિતની ફિલ્મોમાં કર્યું છે કામ

Dec 3, 2024 1 min read

કન્નડ ફિલ્મની જાણીતી એક્ટ્રેસ તેના હૈદરાબાદના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં,…