બનાસકાંઠામાં ઘૂસણખોરી કરનાર પાકિસ્તાનીને BSFએ ઠાર કર્યો, પાકિસ્તાન માટે જાસૂસી કરનાર ઈસમની કચ્છથી ધરપકડ, હર્ષ સંઘવીના ગુજરાત ATSને અભિનંદન…
ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ATSને અભિનંદન…
