નવસારી : ઈ-બાઈકની ડિલિવરી વેળા બેફિકરાઈથી વાહન હંકારનાર 3 યુવાનોની અટકાયત, વિડિયો થયો હતો વાયરલ…
માર્ગ પર ગફલતભરી રીતે મોપેડ હંકારનાર 3 યુવાનોની વાયરલ વિડિયોના આધારે પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…