હચમચાવતી હરણી તળાવ દુર્ઘટના : નિષ્કાળજી દાખવવા બદલ 18 લોકો સામે ગુન્હો દાખલ, 3 શખ્સની અટકાયત…
વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલ ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવ ખાતે આવ્યા હતા.