આપના નેતા રેશ્મા પટેલ લગ્નના તાંતણે બંધાયા, ગોંડલના ચિંતન સોજીત્રા સાથે કર્યા લગ્ન….
પાટીદાર અનામત આંદોલન દરમિયાન મોટો ચહેરો બનેલા રેશ્મા પટેલે ગોંડલના ચિંતન સોજીત્રા સાથે લગ્ન કરી લીધા છે.