ક્યુબાનાં રસ્તાઓ અને દિવાલો પર દરેક જગ્યાએ કરચલાઓનું રાજ.!
ક્યુબા દેશ આ દિવસોમાં કરચલાઓથી પરેશાન છે. કરચલાઓએ ક્યુબાના ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં હુમલો કર્યો છે.