વલસાડ : શ્રમયોગી કલ્યાણ બોર્ડ સાથે સંકળાયેલ શ્રમિકો માટે ઓનલાઈન સુવિધા શરૂ..
શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાવવા માટે સરકાર દ્વારા ઈ-નિર્માણ પોર્ટલ અંતર્ગત નોંધણી કરવાનો આરંભ કરવામાં આવ્યો છે