મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે હાર્દિક પંડ્યાની 5 કરોડની 2 ઘડિયાળ કરી જપ્ત
ટિમ ઇન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યાની રૂ.5 કરોડની બે ઘડિયાળ અને કસ્ટમ વિભાગે જપ્ત કરી લીધી છે.