સાયરસ મિસ્ત્રી અકસ્માત મામલો,બેદરકારી ઓવરસ્પીડ ચાર્જશીટમાં મુખ્ય મુદ્દા
સાયરસ મિસ્ત્રીનું 4 સપ્ટેમ્બર 2022ના રોજ માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું.
સાયરસ મિસ્ત્રીનું 4 સપ્ટેમ્બર 2022ના રોજ માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું.
પાલઘરમાં માં રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર સાઇરસ મિસ્ત્રી મોતનું રાઝ તેમની કારની ડેટા ચિપથી ખુલશે.
પાલઘરથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણિતા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન થયું છે.
અકસ્માત બાદ મિસ્ત્રીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા