Featured કેન્દ્રીય કર્મચારીઓના ડીએ હાઈક પર નોટિફિકેશન બહાર પડ્યું, મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધીને 38 ટકા કરવામાં આવ્યું Oct 6, 2022 1 min read આ ભથ્થું બેઝિક પગારના આધારે હશે. સંશોધિત દર 1 જુલાઈ 2022થી લાગૂ થશે.