🔴 Breaking
15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં થશે મોટો ફેરફાર, ₹2,000થી વધુ પેમેન્ટ પર લાગશે MDR ચાર્જમંગળવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 777 અને નિફ્ટી 280 પોઈન્ટ ગગડ્યાભરૂચ: સાયખા GIDCની મોરડિયા ફાર્મા કંપનીમાં ભીષણ આગ, સોલ્વન્ટના ડ્રમ ફાટતા ભયનો માહોલકચ્છ : ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદ વરસતા માંડવી-નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળ’બંબાકાર…અંકલેશ્વર: પંચાટી બજાર નજીક મોપેડ ગટર લાઈનના ખાડામાં ખાબકતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાયો, કરુણ મોત નિપજ્યુંકર્ણાટકના બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું ‘સ્મશાન’, એક જ પરિવારના 4 લોકોના નિપજ્યા મોતઅંકલેશ્વર :6 કરોડના ખર્ચે બનેલા લેકવ્યુ પાર્કમાં સીઝનમાં બીજી વખત તળાવની પ્રોટેક્શન વોલ ધરાશાયી, કોન્ટ્રાકટર સામે પગલા ક્યારે ભરાશે?સુરત : ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં,ઓનલાઇન મંગાવેલા મોતીચૂરના લાડુમાંથી નીકળી ફૂગ!15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં થશે મોટો ફેરફાર, ₹2,000થી વધુ પેમેન્ટ પર લાગશે MDR ચાર્જમંગળવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 777 અને નિફ્ટી 280 પોઈન્ટ ગગડ્યાભરૂચ: સાયખા GIDCની મોરડિયા ફાર્મા કંપનીમાં ભીષણ આગ, સોલ્વન્ટના ડ્રમ ફાટતા ભયનો માહોલકચ્છ : ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદ વરસતા માંડવી-નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળ’બંબાકાર…અંકલેશ્વર: પંચાટી બજાર નજીક મોપેડ ગટર લાઈનના ખાડામાં ખાબકતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાયો, કરુણ મોત નિપજ્યુંકર્ણાટકના બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું ‘સ્મશાન’, એક જ પરિવારના 4 લોકોના નિપજ્યા મોતઅંકલેશ્વર :6 કરોડના ખર્ચે બનેલા લેકવ્યુ પાર્કમાં સીઝનમાં બીજી વખત તળાવની પ્રોટેક્શન વોલ ધરાશાયી, કોન્ટ્રાકટર સામે પગલા ક્યારે ભરાશે?સુરત : ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં,ઓનલાઇન મંગાવેલા મોતીચૂરના લાડુમાંથી નીકળી ફૂગ!

Tag: <span>demand</span>

ભરૂચ: ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગ,AHP દ્વારા કલેક્ટરને કરાય રજૂઆત

Sep 23, 2022 1 min read

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિતના હિંદુ સંગઠનોએ નવરાત્રી મહોત્સવના વ્યસાયિક આયોજકો અને વિધર્મીઓને પ્રવેશબંધી મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

સુરેન્દ્રનગર : એક્સ્ટ્રા એસટી. બસ દોડાવવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ મચાવ્યો ભારે હોબાળો…

Sep 21, 2022 1 min read

લખતર તાલુકા મથકે અભ્યાસે આવતા વિદ્યાર્થીઓનો વિરોધ. એક્સ્ટ્રા એસટી. બસ દોડાવવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ

અમદાવાદ : રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસની માંગ…

Sep 18, 2022 1 min read

રાહુલ ગાંધીને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માંગ સાથે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કારોબારી બેઠક યોજાય…

તાપી: વિશ્વ આદિવાસી અધિકાર દિવસ અંતર્ગત સોનગઢમાં વિશાળ પદયાત્રાનું આયોજન, પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ

Sep 13, 2022 1 min read

આજે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ગામેથી વ્યારા ખાતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ઝીંક મિલના વિરોધમાં વિશાળ પદયાત્રાનું…

સુરત : પગાર વધારાની માંગ સાથે આંગણવાડીની મહિલાઓએ રેલી યોજી, જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત

Aug 29, 2022 1 min read

સુરતમાં આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા કલેકટર કચેરી સુધી રેલી યોજી પગાર વધારાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ : ઓબીસી કેટેગરીને સામાન્ય બેઠક જાહેર કરવાની માંગ સાથે અખિલ ભારતીય ઓબીસી મહાસભાની રજૂઆત

Aug 8, 2022 1 min read

ગુજરાતમાં પેટા ચૂંટણીમાં ઓબીસી વર્ગની બેઠકો સામાન્ય શ્રેણીમાં ફેરવવાની માંગ સાથે અખિલ ભારતીય ઓબીસી મહાસભા દ્વારા ભરૂચ જિલ્લા…

અમદાવાદ: પડતર પ્રશ્નોની માંગ સાથે 1 સપ્ટેમ્બરથી વિજ કંપનીના કર્મચારીઓ આંદોલનના માર્ગે

Aug 8, 2022 1 min read

ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ જીઇબી એન્જીનીયર્સ એસોસિયેશન અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા જેટકો…

ભરૂચ : તંત્ર વિરુદ્ધ રિક્ષા ચાલકોમાં રોષ, રીક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવા જય ભારત ઓટો રિક્ષા એસો.ની ઉગ્ર માંગ

Aug 4, 2022 1 min read

ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં વાહનોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.

રામસેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરો, સુબ્રમણ્યમ સ્વામીની માંગ પર સુપ્રીમ કોર્ટમાં આ મહિને સુનાવણી

Jul 13, 2022 1 min read

રામસેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવાની માંગ કરતી ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ…

નર્મદા: રાજપીપળા-કેવડીયા માર્ગને ટ્રેન મારફતે જોડાવાની માંગ,રાજવી પરિવારે PMને કરી રજૂઆત

Jul 6, 2022 1 min read

રાજપીપળા કેવડીયા માર્ગને ટ્રેન મારફતે જોડાવા માટે નાંદોદના રાજવી પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ્વે મંત્રીને રજૂઆત…