Featured અમદાવાદ: ઉંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલ ડેન્ગ્યુના કારણે સારવાર હેઠળ,સી.એમ.ભુપેન્દ્ર પટેલે પહોંચી ખબર અંતર પૂછ્યા Dec 11, 2021 1 min read મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ ડેન્ગ્યુ થયા બાદ તેમની હાલત ગંભીર છે. તેમનું લીવર ડેમેજ થયું હોવાની…