રાજકોટ : 5 લાખની લાંચ લેનાર DGFTના અધિકારીએ કર્યો આપઘાત, છઠ્ઠા માળેથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું
રાજકોટમાં લાંચ કેસમાં ઝડપાયેલા DGFTના અધિકારીએ આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે.