મનીષ સિસોદિયા રાજ્યમાં કરશે મેરેથોન યાત્રા, યાત્રા સૌરાષ્ટ્રથી શરૂ થશે
ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇટાલિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, દિલ્હી શિક્ષણ ક્રાંતિના હીરો મનીષ સિસોદિયા નું ગુજરાતમાં સ્વાગત છે
ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇટાલિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, દિલ્હી શિક્ષણ ક્રાંતિના હીરો મનીષ સિસોદિયા નું ગુજરાતમાં સ્વાગત છે
મનીષ સીસોદિયાની ગુજરાત મુલાકાત ભાવનગરમાં સરકારી શાળાઓનું કર્યું નિરીક્ષણ કરીને ચોંકાવનારો દાવો કર્યો છે.