Connect Gujarat

You Searched For "Ekadashi"

એકાદશી 2023 :જાણો મોક્ષદા એકાદશી ક્યારે અને તેના પારણાનો સમય અને તેના ફાયદા

15 Dec 2023 7:26 AM GMT
મોક્ષદા એકાદશીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે મુક્તિની એકાદશી તરીકે પણ ઓળખાય છે,

જાણો, દેવ ઉઠીની એકાદશી પર કરવામાં આવતી પૂજાનો સમય અને વિશેષ મંત્ર.

20 Nov 2023 6:39 AM GMT
દેવ ઉઠી એકાદશી 24 એકાદશી ઓમાંની એક સૌથી મહત્વપૂર્ણ એકાદશી છે. શાસ્ત્રોમાં આ દિવસને સૌથી શુભ માનવામાં આવે છે.

આજે અપરા એકાદશી ભગવાન વિષ્ણુની સાથે શિવજી અને ચંદ્રદેવી પુજા કરવાનું વિશેષ મહત્વ

15 May 2023 6:05 AM GMT
હિંદુ કેલેન્ડર મુજબ, આજે સોમવાર એટલે કે વૈશાખ સુદ એકાદશી છે. જેને અપરા એકાદશી વ્રત અથવા અચલા એકાદશી કહેવામા આવે છે

આજે મોહિની એકાદશી ,જાણો આ દિવસનું ખાસ મહત્વ અને ઉપાય

1 May 2023 6:31 AM GMT
1લી મે સોમવાર હિંદુ કેલેન્ડર મુજબ, મોહિની એકાદશી વ્રત આજે એટલે કે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે.

રંગભરી એકાદશી 2022: જાણો શા માટે આ દિવસે મહાદેવ અને માતા પાર્વતી સાથે રમવામાં આવે છે હોળી!

12 March 2022 10:41 AM GMT
હોળીના થોડા દિવસો પહેલા ફાલ્ગુન માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને રંગભરી એકાદશી કહેવામાં આવે છે.

જાણો, તલ બારસનાં દિવસે તલનાં દાનનું કેટલું છે મહત્વ

29 Jan 2022 6:11 AM GMT
તલ બારસ ષટ્તિલા એકાદશીનાં બીજા દિવસે ઉજવવામાં આવે છે. આમ, તલ બારસ 29મી જાન્યુઆરીએ એટલે કે આજ રોજ છે.

આજે છે ષટ્તિલા એકાદશી, જાણો તેની કથા અને વ્રતનું મહાત્મ્ય

28 Jan 2022 7:13 AM GMT
તમામ એકાદશીઓના વ્રતમાં ષટ્તિલા એકાદશીનું વ્રત મહત્વનું માનવામાં આવે છે.

આવતીકાલે છે શતીલા એકાદશી, જાણો આ દિવસે વ્રત કરવાનું મહત્વ

27 Jan 2022 12:28 PM GMT
આવતીકાલે શતીલા એકાદશી છે. હિન્દી કેલેન્ડર મુજબ, શતીલા એકાદશી માઘ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે.

જાણો, સફલા એકાદશીનું વ્રત ક્યારે અને કેમ કરવામાં આવે છે!

29 Dec 2021 7:03 AM GMT
સફલા એકાદશી દર વર્ષે પોષ મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે.

ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા કરો ઉત્પત્તિ એકાદશીનું વ્રત અને તેનું મહત્વ

29 Nov 2021 10:16 AM GMT
દશમીના દિવસે એકાદશીનો પ્રારંભ થાય છે આ દિવસે લસણ, ડુંગળી વગેરે વસ્તુઓનું સેવન ન કરવું, જેમાં વેર વાળો ખોરાક પણ સામેલ છે

ભરૂચ : જંબુસર કાછિયા પટેલ સમાજ દ્વારા જળ-ઝીલણી એકાદશીની ઉજવણી કરાઇ

18 Sep 2021 12:31 PM GMT
જંબુસરમાં જળ-ઝીલણી એકાદશીની ઉજવણી કરાઇ, કાછીયા પટેલ સમાજે પરંપરાગત રીતે શોભાયાત્રા યોજી.

ખેડા : ડાકોરના રણછોડજીના દર્શને આવેલાં ભકતોને તુલસીના છોડની ભેટ અપાય

17 Sep 2021 7:06 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી, ભાજપ તથા વન વિભાગ દ્વારા યોજાયો કાર્યક્રમ.