પાંચ રાજયોની ચૂંટણીની તારીખો જાહેર, આ તારીખથી યોજાશે ચૂંટણી
5 રાજયોમાં ચુંટણીની તારીખોની આતુરતાપુર્વક રાહ જોવામાં આવતી હતી. આજે શનિવારે ચુંટણીપંચે પાંચેય રાજયોની ચુંટણીની તારીખો જાહેર કરી…
5 રાજયોમાં ચુંટણીની તારીખોની આતુરતાપુર્વક રાહ જોવામાં આવતી હતી. આજે શનિવારે ચુંટણીપંચે પાંચેય રાજયોની ચુંટણીની તારીખો જાહેર કરી…
ઈલેક્સન કમિશન દ્વારા મહત્વની પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. જેમાં ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત કરવાનો મુદ્દો હતો.