ભાવનગર : આર્થિક મુશ્કેલીનો સામનો કરતાં વયોવૃદ્ધ પેન્શનરોએ યોજી રેલી, કરી પેન્શન વધારાની માંગ…
નેશનલ એજીટેશન કમિટી ભાવનગર યુનીટ દ્વારા પેન્શન વધારાની માંગણીના ભાગરૂપે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.