🔴 Breaking
અંકલેશ્વર: ગણેશજીના આગમન દરમિયાન આગ લાગતા નાસભાગ,મોટી દુર્ઘટના ટળીભરૂચ:  કરમાડ-વાંસી રોડ પર પુન: એકવાર હાઈટેન્શન લાઈનનો જીવંત વીજ વાયર તૂટ્યો, દુર્ઘટના ટળીભરૂચ: માલધારી સમાજ દ્વારા ચોથી સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીના પર્વની કરાશે ઉજવણીસુરત : સાયબર ક્રાઇમ સેલને મળી મોટી સફળતા,આંતરરાજ્ય ડેટા એન્ટ્રી અને ચાઈનીઝ ગેંગ સાયબર ફ્રોડનો પર્દાફાશભરૂચ: આમોદ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કથિત લઠ્ઠાકાંડ મામલે સરકાર સામે રોષભરૂચ: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા, ફટાકફા ફોડી-કેક કાપી ઉજવણી કરાયભરૂચ: સરનાર ગામના શિક્ષિત યુવાનોએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર, GIDCમાં રોજગારી આપવાની માંગચૈતર વસાવાના જામીન ના મંજૂર,’જામીન આપવાથી સમાજમાં ખોટો સંદેશ જશે : હાઈકોર્ટેઅંકલેશ્વર: ગણેશજીના આગમન દરમિયાન આગ લાગતા નાસભાગ,મોટી દુર્ઘટના ટળીભરૂચ:  કરમાડ-વાંસી રોડ પર પુન: એકવાર હાઈટેન્શન લાઈનનો જીવંત વીજ વાયર તૂટ્યો, દુર્ઘટના ટળીભરૂચ: માલધારી સમાજ દ્વારા ચોથી સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીના પર્વની કરાશે ઉજવણીસુરત : સાયબર ક્રાઇમ સેલને મળી મોટી સફળતા,આંતરરાજ્ય ડેટા એન્ટ્રી અને ચાઈનીઝ ગેંગ સાયબર ફ્રોડનો પર્દાફાશભરૂચ: આમોદ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કથિત લઠ્ઠાકાંડ મામલે સરકાર સામે રોષભરૂચ: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા, ફટાકફા ફોડી-કેક કાપી ઉજવણી કરાયભરૂચ: સરનાર ગામના શિક્ષિત યુવાનોએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર, GIDCમાં રોજગારી આપવાની માંગચૈતર વસાવાના જામીન ના મંજૂર,’જામીન આપવાથી સમાજમાં ખોટો સંદેશ જશે : હાઈકોર્ટે

Tag: <span>Gir Somnath</span>

ગીર સોમનાથ : કોડીનારમાં SOG અને ફૂડ વિભાગના સંયુક્ત દરોડા,અલ અફસા ડેરી ફાર્મમાંથી ભેળસેળ યુક્ત ઘી મળતા કાર્યવાહી

Oct 6, 2025 1 min read

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના રબારીવાડા વિસ્તારમાં આવેલી અલ અફ્સા ડેરી ફાર્મ પર SOG અને ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં…

ગીર સોમનાથ : દાંડીના સ્ટેટ હાઇવે પર નાળા મુકાતા ખેડૂતોને મુશ્કેલી,ખેત ઉત્પાદન માટે પાણીની સમસ્યા સર્જાય

Oct 3, 2025 1 min read

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં તંત્રની બેદરકારીને પગલે ખેડૂતોની મુશ્કેલી વધી છે.સ્ટેટ હાઇવે પર આયોજન વગર નાળા બનાવવામાં આવતા ખેત…

ગીર સોમનાથ : વિકસિત ગુજરાતમાં વેરાવળના લૂંભા ગામની સરકારી શાળામાં માત્ર બે ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર બાળકો

Sep 26, 2025 1 min read

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના લુંભા ગામની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ છે પરંતુ વર્ગખંડની ઉણપ છે.જેના કારણે માત્ર બે જ…

ગીર સોમનાથ : વેરાવળમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને સહયોગી સંસ્થાઓ દ્વારા ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણી

Sep 20, 2025 1 min read

ગીર સોમનાથ જિલ્લાના  વેરાવળમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને સહયોગી સંસ્થાઓ દ્વારા ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણી કરવામાં આવી…

ગીર સોમનાથ : અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરીફથી સી ફૂડ નિકાસને મોટો ફટકો,માછીમારોની આજીવિકા સામે સર્જાયો પ્રશ્ન?

Sep 15, 2025 1 min read

અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરીફના લીધે ઝીંગા એક્સપોર્ટ પર સૌથી વધારે અસર જોવા મળી છે. ગુજરાતના 18 લાખ…

ગીર સોમનાથ : સોશિયલ મીડિયા પર મુકાયેલ વિડિયોના વિવાદમાં ખૂની ખેલ ખેલાયો, પોલીસે કરી હત્યારાની ધરપકડ

Sep 7, 2025 1 min read

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી ગામે સોશિયલ મીડિયા પર મુકાયેલા વિડિયોના વિવાદમાં હુમલો કરાતા એક વ્યક્તિનું મોત…

ગીર સોમનાથ : સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી પ્રક્રિયામાં ખેડૂતોને હાલાકી..!

Sep 2, 2025 1 min read

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી પ્રક્રિયામાં ખેડૂતોને હાલાકી વેઠવાનો…

ગીર સોમનાથ : વેરાવળની ફિશિંગ બોટની મહારાષ્ટ્રના તોફાની સમુદ્રમાં જળસમાઘી,અન્ય બોટ દ્વારા ખલાસીઓનું કરાયું રેસ્ક્યુ

Aug 25, 2025 1 min read

ગીર સોમનાથના વેરાવળની એક ફિશિંગ બોટે મહારાષ્ટ્રના સમુદ્રમાં જળસમાધી લીધી હતી,જોકે અન્ય બોટ દ્વારા ખલાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.…

ગીર સોમનાથ : લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની દુધઈ નજીક ફાર્મ હાઉસમાંથી ધરપકડ

Aug 18, 2025 1 min read

ગીર સોમનાથ જિલ્લાના તાલાળાના ચિત્રોડા ગામ નજીક કૃષ્ણ ફાર્મ પાસે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિતના લોકોએ સનાથલના ધ્રુવરાજસિંહ…

ગીર સોમનાથ : કલાકાર દેવાયત ખવડ સહિત 16 શખ્સો વિરુદ્ધ તાલાલા પોલીસ મથકે ફરિયાદ નોંધાય, જાણો શું છે મામલો..!

Aug 13, 2025 1 min read

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિ પર દેવાયત ખવડ સહિત 16 જેટલા લોકોએ…