🔴 Breaking
જામનગર : બાલા હનુમાન મંદિરે 60થી વધુ વર્ષોથી એક ક્ષણ માટે પણ નથી અટકી ‘રામ નામ’ની ધૂન!ભરૂચ-અંકલેશ્વરમાં ભગવાન શ્રી કૃષ્ણના 5253માં જન્મોત્સવની ઉજવણી, નંદઘેર આનંદ ભયો જય કનૈયાલાકીના નાદ સાથે વાતાવરણ બન્યું ભક્તિમયરાશિ ભવિષ્ય 05 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસમુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી દુર્ઘટના ટળી, અચાનક ફેરી બોટનું એન્જિન બંધ થતા 34 સહેલાણીઓનું કરાયું રેસ્ક્યૂઅંકલેશ્વર : સારંગપુર ગામમાં જુગાર રમતા 5 જુગારીઓને 88 હજારથી  વધુના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યાભરૂચમાં સાયબર ઠગોનો તરખાટ, LNG મેનેજરને ₹91.51 લાખનો ચૂનો-અંકલેશ્વરના યુવાનના એકાઉન્ટમાંથી ₹13.12 લાખ ઉડાવ્યાભરૂચ: જંબુસરના કાવી-કંબોઈ ખાતે કાર ગટરમાં ખાબકી, બાળકોને ઈજાભરૂચ: દત્તાશ્રય આશ્રમમાં શ્રી દત્તમાલા મંત્રના 1.25 લાખ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ, 600 કીલો ઘીની આહુતિ અપાયજામનગર : બાલા હનુમાન મંદિરે 60થી વધુ વર્ષોથી એક ક્ષણ માટે પણ નથી અટકી ‘રામ નામ’ની ધૂન!ભરૂચ-અંકલેશ્વરમાં ભગવાન શ્રી કૃષ્ણના 5253માં જન્મોત્સવની ઉજવણી, નંદઘેર આનંદ ભયો જય કનૈયાલાકીના નાદ સાથે વાતાવરણ બન્યું ભક્તિમયરાશિ ભવિષ્ય 05 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસમુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી દુર્ઘટના ટળી, અચાનક ફેરી બોટનું એન્જિન બંધ થતા 34 સહેલાણીઓનું કરાયું રેસ્ક્યૂઅંકલેશ્વર : સારંગપુર ગામમાં જુગાર રમતા 5 જુગારીઓને 88 હજારથી  વધુના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યાભરૂચમાં સાયબર ઠગોનો તરખાટ, LNG મેનેજરને ₹91.51 લાખનો ચૂનો-અંકલેશ્વરના યુવાનના એકાઉન્ટમાંથી ₹13.12 લાખ ઉડાવ્યાભરૂચ: જંબુસરના કાવી-કંબોઈ ખાતે કાર ગટરમાં ખાબકી, બાળકોને ઈજાભરૂચ: દત્તાશ્રય આશ્રમમાં શ્રી દત્તમાલા મંત્રના 1.25 લાખ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ, 600 કીલો ઘીની આહુતિ અપાય

Tag: <span>Gujarat</span>

નવસારી : અનાજ કરિયાણાનો ધંધો કરતા વેપારી સાથે છેતરપિંડી, ભેજાબાજોએ હનીટ્રેપમાં ફસાવવાનું પણ કાવતરું રચ્યું

Nov 4, 2025 1 min read

નવસારીમાં અનાજ કરિયાણાના વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા હતા,વેપારીને ભેજાબાજોએ અંજીરના બદલામાં ખજૂર મોકલી આપીને 5.53 લાખની છેતરપિંડી કરી…

નર્મદા : સરદાર સાહેબના પરિજનો ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં સહભાગી થયા, PM મોદી સાથે કરી શુભેચ્છા મુલાકાત…

Nov 4, 2025 1 min read

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીમાં સરદાર સાહેબના પરિવારજનોએ સહભાગી થઈ PM મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.…

મોરબી : દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા…

Nov 4, 2025 1 min read

મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. ગુજરાત…

જૂનાગઢ : હાઈબ્રીડ ગાંજાના રેકેટનો પર્દાફાશ,નશીલા પદાર્થના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં ચાર આરોપીની રૂ.1.16 કરોડના મુદ્દામાલ સાથે ધરપકડ

Nov 4, 2025 1 min read

જુનાગઢમાં નશાનો કાળો કારોબાર શહેરમાં પગદંડો જમાવે તે પહેલાં જ SOGએ તાત્કાલિક કાર્યવાહી કરીને એક મોટી સફળતા હાંસલ કરી…

અંકલેશ્વર : નગરમાં રસ્તા મુદ્દે યુવા કોંગ્રેસ દ્વારા અન્ન ત્યાગ સાથે ધરણા પ્રદર્શન,પોલીસે કરી કાર્યકર્તાઓની અટકાયત

Nov 3, 2025 1 min read

અંકલેશ્વર શહેરના બિસ્માર રસ્તાઓને લઈને  જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલાએ બે દિવસ અગાઉ અન્ન ત્યાગ ઉપવાસની ચીમકી…

‘ખેડૂત સત્યાગ્રહ’ આંદોલન : અમરેલી-ભાવનગરમાં માવઠા પીડિત ખેડૂતોની વ્હારે આવી કોંગ્રેસ, ખેતી બચાવો સત્યાગ્રહનો પ્રારંભ કર્યો…

Nov 3, 2025 1 min read

અમરેલી સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરને લઇને કોંગ્રેસ દ્વારા 'ખેડૂત સત્યાગ્રહ' આંદોલનની શરૂઆત કરવામાં આવી…

જુનાગઢ : પરંપરા જાળવવા 36 કિમીની ગિરનાર’ની પ્રતિકાત્મક લીલી પરિક્રમા સાધુ-સંતોએ 12 કલાકમાં પૂર્ણ કરી…

Nov 3, 2025 1 min read

જુનાગઢ ખાતે કમોસમી વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે રદ કરવામાં આવી હતી. જોકે, પરંપરા જાળવવા 36 કિમીની…

દ્વારકા : દ્વારકાધીશ જગતમંદિરમાં ભવ્ય તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી,મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા

Nov 3, 2025 1 min read

યાત્રાધામ દ્વારકામાં દેવઉઠી અગિયારસનો ભવ્ય તુલસી-વિવાહ મહોત્સવ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.…

સુરત : કોસંબા નજીક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી,હત્યારાએ ક્રૂરતાપૂર્વક ઘટનાને આપ્યો અંજામ

Nov 3, 2025 1 min read

સુરતના કોસંબા નજીક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે,જેમાં એક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસતંત્ર દોડતું થઇ ગયું…

ભરૂચ : ભાજપ દ્વારા યોજાઈ પત્રકાર પરિષદ,ખેડૂતોને નુકસાન સંદર્ભે જિલ્લા પ્રમુખે વ્યક્ત કરી સંવેદના

Nov 2, 2025 1 min read

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન સામે વહેલી તકે વળતર મળે તેવા પ્રયત્નો…