🔴 Breaking
ભરૂચ:હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, મંત્રી ઇશ્વરસિંહ પટેલે ક્લીન સ્વીપનો કર્યો દાવોજામનગર : બાલા હનુમાન મંદિરે 60થી વધુ વર્ષોથી એક ક્ષણ માટે પણ નથી અટકી ‘રામ નામ’ની ધૂન!ભરૂચ-અંકલેશ્વરમાં ભગવાન શ્રી કૃષ્ણના 5253માં જન્મોત્સવની ઉજવણી, નંદઘેર આનંદ ભયો જય કનૈયાલાકીના નાદ સાથે વાતાવરણ બન્યું ભક્તિમયરાશિ ભવિષ્ય 05 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસમુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી દુર્ઘટના ટળી, અચાનક ફેરી બોટનું એન્જિન બંધ થતા 34 સહેલાણીઓનું કરાયું રેસ્ક્યૂઅંકલેશ્વર : સારંગપુર ગામમાં જુગાર રમતા 5 જુગારીઓને 88 હજારથી  વધુના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યાભરૂચમાં સાયબર ઠગોનો તરખાટ, LNG મેનેજરને ₹91.51 લાખનો ચૂનો-અંકલેશ્વરના યુવાનના એકાઉન્ટમાંથી ₹13.12 લાખ ઉડાવ્યાભરૂચ: જંબુસરના કાવી-કંબોઈ ખાતે કાર ગટરમાં ખાબકી, બાળકોને ઈજાભરૂચ:હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, મંત્રી ઇશ્વરસિંહ પટેલે ક્લીન સ્વીપનો કર્યો દાવોજામનગર : બાલા હનુમાન મંદિરે 60થી વધુ વર્ષોથી એક ક્ષણ માટે પણ નથી અટકી ‘રામ નામ’ની ધૂન!ભરૂચ-અંકલેશ્વરમાં ભગવાન શ્રી કૃષ્ણના 5253માં જન્મોત્સવની ઉજવણી, નંદઘેર આનંદ ભયો જય કનૈયાલાકીના નાદ સાથે વાતાવરણ બન્યું ભક્તિમયરાશિ ભવિષ્ય 05 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસમુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી દુર્ઘટના ટળી, અચાનક ફેરી બોટનું એન્જિન બંધ થતા 34 સહેલાણીઓનું કરાયું રેસ્ક્યૂઅંકલેશ્વર : સારંગપુર ગામમાં જુગાર રમતા 5 જુગારીઓને 88 હજારથી  વધુના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યાભરૂચમાં સાયબર ઠગોનો તરખાટ, LNG મેનેજરને ₹91.51 લાખનો ચૂનો-અંકલેશ્વરના યુવાનના એકાઉન્ટમાંથી ₹13.12 લાખ ઉડાવ્યાભરૂચ: જંબુસરના કાવી-કંબોઈ ખાતે કાર ગટરમાં ખાબકી, બાળકોને ઈજા

Tag: <span>Gujarat</span>

ભાવનગર : કોંજળી ગામે લૂંટ વિથ મર્ડરની ઘટનાથી ચકચાર,ઘરમાં સુતેલા વૃદ્ધાની હત્યા કરીને લૂંટારૂઓએ લૂંટ કરીને ફરાર

Nov 2, 2025 1 min read

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે લૂંટ વિથ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. ગામમાં 85 વર્ષની વૃદ્ધા…

દાહોદ : રાજસ્થાનથી સિમેન્ટના કન્ટેનરમાં ગુજરાતમાં ઘુસાડવામાં આવતો દારૂનો જથ્થો ઝડપાયો,1.52 કરોડનો વિદેશી શરાબ જપ્ત

Nov 2, 2025 1 min read

ઝાલોદ પોલીસ અને એલ.સી.બી.શાખાની ટીમે સંયુક્ત ઓપરેશનમાં સિમેન્ટના કન્ટેનરમાં છુપાવેલો રૂપિયા 1.52 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.…

ભરૂચ: શહેર ભાજપ દ્વારા દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન, આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત

Nov 2, 2025 1 min read

ભરૂચ શહેરમાં ભાજપ દ્વારા દિવાળી પર્વની ઉજવણી સાથે લોકસંપર્ક વધારવાના હેતુસર શહેરના વિવિધ વોર્ડમાં સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં…

સુરત : રાજસ્થાન ટુર ટ્રાવેલ્સના સંચકોની આરટીઓના વલણ સામે નારાજગી,હડતાળથી સેંકડો લક્ઝરી બસના પૈડા થંભી ગયા

Nov 2, 2025 1 min read

સુરતથી રાજસ્થાન તરફ બસનું સંચાલન કરતા ટુર ટ્રાવેલ્સના સંચાલકોએ આરટીઓના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે.અને હડતાળ પર…

ભરૂચ: ઇખર ગામે ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, રૂ.8.51 લાખના મુદ્દામાલ સાથે 9 આરોપીઓની ધરપકડ

Nov 1, 2025 1 min read

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ઇખર ગામે કરકા કોલોનીમાં ઈકબાલખા ઈબ્રાહીમખા પઠાણના ઘરનાના પહેલા માળ…

અમદાવાદ : સબકા સાથ સબકા વિકાસ”સૂત્ર માત્ર કાગળ પર હોવાના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો.હિરેન બેંકરના આક્ષેપ

Nov 1, 2025 1 min read

ચલાલા ન.પા.માં તમામ 24 માંથી 20 સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. પ્રમુખ દ્વારા…

રાજ્ય સરકારે મંત્રી મંડળની રચના બાદ જિલ્લા પ્રભારી પ્રધાનોની કરી નિમણૂક

Nov 1, 2025 1 min read

રાજ્યમાં નવા પ્રધાનમંડળની રચના બાદ પ્રધાનોને પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી હતી. સુવ્યવસ્થિત સંચાલન માટે મંત્રીઓને કામગીરી સોંપવામાં…

ગુજરાત :રાજ્યમાં હજુ ચાર દિવસ માવઠાની આગાહી કરતુ હવામાન વિભાગ, અરબી સમુદ્રમાં સક્રિય થયુ ડિપ્રેશન

Nov 1, 2025 1 min read

ગુજરાતમાં હજુ ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.હાલમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે ઋતુચક્રમાં ફેરફાર…

જૂનાગઢ : શોભાવડલાના આશ્રમમાં સગીરનો ખૂનીખેલ,મોટાભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યા કરી બંને લાશ ઘરમાં જ દાટી દીધી

Nov 1, 2025 1 min read

ગુજરાતના નાનકડા ગામમાં ફિલ્મ સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચ્યો છે. પોલીસે મૃતકના સગા…

ભરૂચ: શુકલતીર્થના ભાતીગળ મેળાની તૈયારીઓને આખરી ઓપ, દેવ ઉઠી અગિયારસથી દેવ દિવાળી સુધી મેળાનું આયોજન

Nov 1, 2025 1 min read

ભરૂચના શુકલતીર્થ ગામ ખાતે ભરાતા ભાતીગળ મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દેવ ઉઠ્યા ગેસની દેવ દિવાળી…