ગુજરાત ભરૂચ : હાંસોટ તાલુકામાં ભારે વરસાદે ખેડુતોને રડાવ્યાં, ઉભો મોલ થયો નષ્ટ Sep 30, 2021 1 min read ભારે વરસાદથી તાલુકાના ખેડૂતોના કપાસ. ભીડા. ડાંગર અને શાકભાજી જેવા પાકને નુકશાન થયું છે.