ભરૂચ: ઝાડેશ્વર નજીકની હોટલ સરોવરને કરવામાં આવી સીલ, બૌડા દ્વારા કરવામાં આવી કાર્યવાહી
ભરૂચના ઝાડેશ્વર હાઇવે પર આવેલી હોટલ સરોવરને પરવાનગી વગર બાંધકામને લઈ બૌડા દ્વારા સીલ કરી દેવાઈ છે.