Featured સુરેન્દ્રનગર : આઈસર ટેમ્પામાંથી ઝડપાયો સરકારી અનાજનો મોટો જથ્થો Jun 26, 2021 1 min read સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, ઘઉંના 384 કટ્ટા-ચોખાના 240 કટ્ટા મળી આવ્યા.