તુર્કીમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 32ના મોત.!
તુર્કીમાં શનિવારે બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા છે. પહેલો અકસ્માત ગાઝિયાંટેપમાં થયો હતો.
તુર્કીમાં શનિવારે બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા છે. પહેલો અકસ્માત ગાઝિયાંટેપમાં થયો હતો.
નિકોલમાં વ્યાજખોરો દ્વારા હુમલો કરી વેપારીની હત્યા કરવા મામલે નવો ખુલાસો થયો છે. પોલીસે ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો…
સરદાર પટેલ હોસ્પિટલમાં નજીક એક ટ્રાવેલ્સ સંચાલક પર ત્રણથી ચાર અજાણ્યા વ્યક્તિઓ ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી…
બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટના બનતા અનેક લોકોના મોત થયા છે અને હજુ ઘણા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા…
તેલંગાણાના કોલ્લાપુરમાં પાંચ મજૂરોના મોત
બોટાદ જિલ્લાના રોજીદ ગામે આજે લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે.જેમાં રોજીદ ગામના 10 થી વધુ લોકો દ્વારા દેશી…
હરિદ્વારમાં એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં સાત કાવડિયાઓ ધોવાઈ ગયા
મુન્દ્રા તાલુકાના વડાલા મુકામે આજથી 25 દિવસ અગાઉ થયેલ જૈન અગ્રણીની કરપીણ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.
ઝંઘાર ગામે માથાભારે શખ્સે પંચાયતમાં તોડફોડ કરી તલાટી પર હુમલો કરી જાનથી મારી નાખવાની ઘટનાના જિલ્લા તલાટી મંડળમાં…
ભાવનગર શહેરના ટોપ થ્રી પાસે રહેતા એક વૃદ્ધ ઉના જવા માટે ઘરેથી નીકળ્યા હતા અને એસ ટી સ્ટેન્ડના…