ભરૂચ : સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત કે.જે.પોલીટેકનીક કોલેજમાં યોજાયો કાર્યક્રમ
ભરૂચ શહેરની કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરની કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજયમાં નવી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી અમલમાં આવી છે. અમદાવાદ સાયન્સ સીટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં…